આઈ. ટી. આઈ. સુરત દ્વારા આયોજિત બિલકુલ ફ્રી"સમર સ્કીલ વર્કશોપ" તા-૨૩/૦૫/૨૦૨૩ થી શરૂ થઈ રહયો છે. રજીસ્ટ્રેશન માટે નીચે જણાવેલ QR કોડ સ્કેન કરો અથવા મો. ૯૯૭૪૦ ૦૨૪૪૦/૯૭૨૪૩ ૦૧૪૯૬ પર સંપર્ક કરો.
@CMOGuj@DETGujarat@sanghaviharsh@GSDMOfficial
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty
#4200_itigradepay
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
*પણ સરકાર ની આ કેવી વિચિત્ર કળા, કે બીજા રાજ્ય માં 4200 અને 4600 પણ ગુજરાત માં ITI ના કર્મચારી 2800 માં પીલાય છે.*
@brijeshmeja1 @CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@GujLabEmpDept
આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લોમા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat@DGT_MSDE