#GUVNLCMPNYCHNG
આદરણીય સાહેબશ્રી,
આપની સરકાર દ્વારા GEB કર્મચારીઓ ના હિત ને લક્ષીને જે GUVNL કંપની ચેન્જ અંગેનો હુકમ આપવામાં આવેલ છે તેનો ત્વરિત અમલ GUVNL દ્વારા કરવામાં આવે તેવી લાગણી સાથે.
ગુજરાત સરકાર નો હુકમ એટલે ગુજરાત રાજ્ય ની 5 કરોડ ઉપપર ની જનતા નો હુકમ ગણી શકાય.
આભાર.
#GEB_comp_chng#GEB_comp_chng@saurabhpatelguj @vijayrupanibjp12 વર્ષની પડતર માંગણીને સરકારે ચુંટણી પહેલા આવકારી ના કર્મચારીઓ તથા તેમના પરીવારો ને આપેલી આશાને જલ્દીથી પુ���્ણ કરવા નમ્ર વિનંતી.
#GUVNLCMPNYCHNG#GUVNL
Hon'ble Sir
@saurabhpatelguj@CMOGuj@Nitinbhai_Patel
સાહેબ શ્રી ગુજરાત સરકાર નાં તમામ કર્મચારીઓ ને વતન મા બદલી નો લાભ મળે છે તો જી.ઇ.બી. નાં કર્મચારીઓ ને કેમ નઈ? આપ સાહેબ ને આ માટેના સરકયૂલર નો અમલ કરી આપવા અમો ૫000 જી. ઇ.બી. કર્મચારી ઓ ની નમ્ર અપીલ છે.
#GUVNLCMPNYCHNG#GUVNLCMPNYCHNG માન્યું કે અમારો મુદ્દો ગૌણ હોઈ શકે આપના માટે..પણ 5000 ��રિવારો ત્રણ મહિનાથી સતત અનિશ્ચિતતા અને નિરાશા હેઠળ જીવી રહ્યા છે..માનસિક તણાવ ખૂબ જ વધારે છે.. એક જ નિર્ણય કે જેમાં કોઈ બજેટ નઈ, કોઈને નુકસાન નઈ.. તો આટલી નિરસતા કેમ??.@CMOGuj
#GUVNLCMPNYCHNG
Hon'ble Sir
@saurabhpatelguj@CMOGuj@Nitinbhai_Patel
સાહેબ શ્રી ગુજરાત સરકાર નાં તમામ કર્મચારીઓ ને વતન મા બદલી નો લાભ મળે છે તો જી.ઇ.બી. નાં કર્મચારીઓ ને કેમ નહી? આપ સાહેબ ને આ માટેના સરકયૂલર નો અમલ કરી આપવા અમો ૫૦૦૦ જી. ઇ.બી. કર્મચારી ઓ ની નમ્ર અપીલ છે.
#GUVNLCMPNYCHNG@saurabhpatelguj@vijayrupanibjp
Respected Sir,
There are 5000 family suffering from faith of company change and asking you since 13 year and have hope with only you hence kindly requested to fullfil hop and continue peoples faith on government. jay hind