જે છે તેને જેવું છે તેવું જોવું, અને જે જાય છે તેને જવા દેવું. કુદરતના નિયમ પર શંકા શીદને ? આત્મસમર્પણ સાથે કુદરતનાં અંશ બનીએ, વંશ નહીં.
https://t.co/QZ8tISA4mY
ક્યારેક જીવનને છાનુંછપનું સમજીને જીવી લો...
નિયમો ભૂલીને, પોતાની જાતને સમય આપીને દિલથી જીવી લો કારણ કે સાચા આનંદમાં એ જમા થનારી મૂડી છે.
શીતલ માલાણી 'schri'