@sanghaviharsh sir GSRTC vibhag ma contact base driver - conductor bharti karvani che to ame juna vatan thi dur nokri kariye chiye to amne vatan ma badli kari aapva vinanti 💐 @sanghaviharsh
@hdraval93 સાહેબ વિભાગીય હિસાબનીશ,નાયબ હિસાબનીશ નવી ભરતી કયારે આવશે માહિતી આપવા વિનંતી.
1 વષૅથી તૈયારી કરી છે એકાઉન્ટન્ટ ભરતીમાં તો TCS વાળાએ કયાંથી પેપર કાઢયુંએ ન સમજાયું હવે નવી ભરતીની રાહ જોઇને બેઠા છીએ.