Warm birthday wishes to Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji.
Your inspiring journey, defined by humility, resilience, and dedicated public service, continues to motivate millions across the nation. Wishing you good health, happiness, and many more years of service to the country.
@rashtrapatibhvn
आदरणीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने उनके पैतृक गांव पहाड़पुर पहुंचकर आत्मीय शुभकामनाएँ प्रेषित कीं। यह सादगी, सम्मान और भारतीय संस्कारों का सुंदर प्रतीक है। 🙏
@rashtrapatibhvn
भारत की नारीशक्ति राष्ट्र निर्माण की आधारशिला है। हमारी माताएं, बहनें और बेटियां आज हर क्षेत्र में अपनी अद्भुत प्रतिभा और कौशल से मां भारती का गौरव बढ़ा रही हैं।
नारी त्रैलोक्यजननी
नारी त्रैलोक्यरूपिणी।
नारी त्रिभुवनाधारा
नारी शक्तिस्वरूपिणी॥
#12YearsOfNariShakti
Witnessed a captivating performance by Kopaniciarik from the Myjava region of Slovakia. Folk traditions such as these help preserve one’s culture and history.
Attended the 21BY72 Season 5 – Surat Startup Summit, a dynamic platform bringing together startups, innovators, investors, industry leaders and entrepreneurs from across the country.
આજે વોર્ડ નં.૨૦ના નાગરિકો સાથે આત્મીય મુલાકાત કરીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમની રજૂઆતો સાંભળી.
મુલાકાત દરમિયાન પ્રિ-મોન્સૂન કામગીરીને લગતી બાબતો અને અન્ય સમસ્યાઓના અસરકારક ઉકેલો અંગે વિસ્તૃત પરામર્શન કર્યું.
📍 મજુરા વિધાનસભા - સુરત
રાજકોટની વિકાસ યાત્રાનો એક મહત્ત્વનો મુકામ ! 🛣️
આજે 'રંગીલા' રાજકોટના જામનગર રોડ પર નવનિર્મિત ભવ્ય 4-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. શહેરના ટ્રાફિક નિવારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એક ખૂબ જ મહત્ત્વનું વિકાસ કાર્ય છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં સરકાર ગુજરાતના છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવા અને તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આ નવો બ્રિજ રાજકોટવાસીઓના સમય અને ઈંધણની બચત કરશે અને શહેરી વિકાસને વધુ ગતિ આપશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. નવનિર્મિત બ્રિજ રાજકોટના વિકાસમાં નવો સીમાચિહ્ન રૂપ બની રહેશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.
Review meeting held regarding Gandhinagar Lok Sabha constituency to assess the rejuvenation of lakes undertaken through the PPP model and various government schemes.
There’s no greater validation than hearing “Ahmedabad is incredible” from someone who travelled hundreds of kilometres to be here.
Ahmedabad you make Gujarat shine!
Honoring Dr. M.S. Swaminathan, Chaudhary Charan Singh, and Shri P.V. Narasimha Rao with the prestigious Bharat Ratna is indeed commendable news. Their contributions have left an indelible mark on our nation's progress and development.
#BharatRatna
કૉંગેસ ના નેતા રાહુલ ગાંધી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની "ઓબીસી" અંગે અશોભનીય નિવેદન બદલ બક્ષીપંચ મોરચા દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
#બક્ષીપંચ_મોરચો_ગુજરાત