@RtwRathva@comrade_Gajen@AnantPatel1Mla@dineshbambhania ગણતરી કરો, Gen ના જેટલા લેવાના છે એના સાત ગણા કરો, અને Top na Gen ના j ઉમેદવાર ગણો, આ મેરીટ માં SC, SEBC બધા ને j ગણી લીધા છે. જો Gen ના j ગણીએ તો એના સાત ગણામાં જે છેલ્લો ઉમેદવાર આવશે એના ૬૪ ની આસપાસ છે. આમાં gen ને તો ફાયદો થશે જ, પણ એના સાથે બીજા બધા ને એના કરતાં વધુ થશે.