आप सही कहते हैं प्रधानमंत्री जी.. कुछ राजनीतिक दल देश में भ्रष्टाचारियो को बचाने का काम खुलेआम कर रहे हैं.
देखिए BJP ने मध्यप्रदेश में, बच्चों के खाने में 110 करोड़ का घोटाला कर दिया और CBI- ED को FIR तक नहीं करने दो जा रही.
प्रधानमंत्री जी! आप इस पर कोई एक्शन कब लेंगे?
વાત સરખામણીની જરા પણ નથી....
રાજનીતિ પણ એક બાજુએ રાખીએ તો પણ ફક્ત ગુજરાતમાં નહીં દેશમાં
આપણા દેશના ગરીબ ભાવિ નાગરિકોને શું આપણે ખાનગી શાળાનો એક મજબૂત વિકલ્પ ન આપી શકીએ??
ક્યાં અધિકારી, નેતાના બાળકો સરકારી શાળામાં ભણે છે?
સારું શિક્ષણ દરેક બાળકનો અબાધિત અધિકાર છે.
#BaniKiVani
આપણે ત્યાં દારૂ નથી મળતો પણ પ્રમુખ દારૂ પીવાના કારણે સસ્પેન્ડ થાય છે
દારૂ નથી મળતો પણ લઠ્ઠો પીવાથી લોકો ટપોટપ મરે છે
કલ્પનાની દુનિયામાં રાચી લીધું હોય તો વાસ્તવિકતા જુઓ... આ રાજ્ય નશામાં બરબાદ થઈ રહ્યું છે, ગાંધી વિદેશી પ્રમુખોને બતાવવાના તમાશામાં સીમિત થઈ રહ્યા છે.
#PublicBanksNotForSale
We are not for sell,
We are profit making organization,
We are backbone of Indian economy,
We have custody of common people's money.
If private banks are stronger than PSB, why not ICICI bank can support Yes Bank, why SBI is coming forword voluntarily (?) to support YES BANK.
#PublicBanksNotForSale