મન ભરી ને એ #જીવતા ..મન માં ભરતા ના એ કય...અમીરી હતી #રોટલે...પૈસા જોય ને ના બેસતા એ કદી બીજા ના #ઓટલે....મકાન માં હતા #નળીયા ..મકાન થી મોટા હતા એના #ફળિયા..એ થી ય મોટા હતા એના મન...
@paresh_boricha7 એ સમયે મોબાઈલ નોતા, નોતા ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક કે વોટસેપ છત્તા બધા તકલીફમાં સમયે સાથે ઉભા રહેતા. અરે #ગામડામાં કોઈનું મરણ થાય તો નિશાળ એક દિવસ બંધ રહેતી અને ગામમાં ટીવી કોઈ ચાલું ન કરતા. વડીલો આઠ આઠ દિવસ દૂધ ન ખાતા. આ એક સમય હતો. સોશ્યલ મીડીયા ત્યારે બિલકુલ ન હતુ..
14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation.
#Chandrayaan3#isroindia#ISROTeam
નસીબથી મળેલી સંપત્તિનો આનંદ સાત પેઢી ભોગવે છે અને કોઈ પાસેથી પડાવેલી સંપત્તિનું દુઃખ પણ સાત પેઢી ભોગવે છે,
માટે કર્મ ક૨વામાં ધ્યાન રાખવું' -જેવું વાવીશું તેવું લણીશું-