@prajapa03522942@deepakrajani123@tv13gujarati જે પાસ થયાં છે એ લોકોની મહેનત અને તેમનાં માં-બાપની તેમની તરફની આશાઓ વિશે વિચાર કરતાં એવું લાગે કે ભલે પરિણામમાં કોઈ સુધારો ન થાય પણ જલ્દીથી મહેનતુ વિદ્યાર્થીઓને તેમણે કરેલી મહેનતનું ફળ મળે..બસ જ બાકી કશું જ વિચાર નથી થતો..બાકી સ્વાર્થ કરવાં રહીએ તો બીજાના હાથમાં આવેલું ખોવાઈ જાય!