સુપ્રીમ કોર્ટમાં વકીલોને કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં સરકારને કોઈ વાંધો નથી,
પરંતુ પોતાના જ લાખો કર્મચારીઓને વર્ષોથી ફિક્સ પે ના શોષણમાં રાખીને “સમાન કામ, સમાન વેતન” લાગુ કરવું ભારે લાગે છે આ કેવી ન્યાયવ્યવસ્થા?
#FixPayRemove#EqualPayForEqualWork#StopExploitation@Vivekdoza
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની મુખ્ય લેખિત પરીક્ષાના ગુણપત્રક અને ગુણની પુનઃ ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://t.co/uOYckMKtN1
જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩નું આખરી પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં પસંદગી પામેલ કુલ=૨૯૮ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન.
https://t.co/2wcYLKZpsi