*શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ,
બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો.................
લાંબા સમયે જ અનુભવ થાય છે*
*શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ,
બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો.................
લાંબા સમયે જ અનુભવ થાય છે*
તારીફ અને ખુશામત બંને માં ઘણો તફાવત છે,
તારીફ માણસનાં “કામની” થાય અને
ખુશામત “કામનાં” માણસની થાય.💦એકલતા નું કોઈ ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી મિત્રતા જેવો કોઈ મલમ નથી હોતો..!મુલાકાત ભલે ન થાય ,
પણ નજીક હોવાના અહેસાસ મા
કમી ના થવી જોઈએ..