મિત્રો મારો એક પ્રશ્ન છે દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો. તમારો જવાબ શિરોમાન્ય રહશે. એટ��ે વિચારીને જવાબ આપજો. કેમ કે આ લડાઇ તમારા વતી હું લડી રહીયો છું. હું તમારા માટે લડું છું તો તમારું પણ મંતવ્ય જરૂરી છે.
સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારું.
કે પછી
જાણું છું કે કપટ થ��ાનું છે અને ષડયંત્ર નો ભોગ બની રંડાવું સારું ?
કેમ કે અંતે તે સરકાર છે....તે સર્વસત્તાધીશ છે. દિવસ ને રાત ને રાત ને દિવસ કરતાં એને આવડે છે. બધું કંટ્રોલ કરી જૂઠ ને સત્ય મનાવી પણ લેશે.
@Hasmukhpatelips સાહેબ એ શુભેચ્છા સુ કામ ની જે પાસ થયા પછી પણ 4 મહિના રાહ જોવાની નિમણુંક માટે એક એક દિવસ બઉ દુઃખ સાથે નીકળે છે અમે પાસ થયા પરિવાર ને આર્થિક રીતે મદદ થઈસુ આ વિચારી ને બઉ દુઃખ થાય કે હજુ પણ અમે પરિવાર ને ��ુશી નહિ આપી શક્યા સાહેબ વિનંતી કે ઝડપી નિમણુંક આપો અને બધા ની સ્થતી સમજો 😭🙏
@Hasmukhpatelips ભરતી ને સાહેબ દોઢ વર્ષ થવા ��વ્યું હજી જોઇનિંગ નથી મળ્યું કેમ આટલું વિલંબિત સર ....સામાન્ય પરિવાર માં એક મહિનો પણ નવરા બેસીએ તો ઉછીના પૈસા લેવા પડે છે તો અમે તો બસ આ મહિને આવશે આવશે કરી ને આટલા મહિના કામ ધંધાવગર બેસી રહ્યા પણ ઓર્ડર ના આવ્ય��� સર પ્લીઝ ઝડપી કરો
@Hasmukhpatelips કેટલો સમય લાગશે LRD ની ટ્રેનિંગ અને જિલ્લા ફાળવણી માં... સાહેબ બસ આ એક માહિતી આપી દો..... તમે સચોટ માહિતી આપો તો અમારે આગળ પ્રાઇવેટ નોકરી કરી ને થોડા ઘણા પૈસા ઘરે આપી ને મદદ રૂપ બનીએ..... હવે તો ના ઘર ના કે ના ઘાટ ના એવી સ્તિથી થઈ છે.....🥺
शाहरुख खान ने कहा -: किसी की हिम्मत नहीं "पठान" को फ्लॉप करवा सके, "पठान" फ्लॉप हुई तो भारत छोड़ कर चला जाऊंगा, तो कौन- इसको देश छोड़ने में सहयोग करेगा, कमेंट में #BoycottPathan लिखकर, नशेड़ी की औकात दिखा ही दो हिंदुओं, स्टार्ट.।.।।।।🔥
@Hasmukhpatelips Sir અંદાજિત તારીખ જણાવજો
હવે તો કોઈ પૈસા ઉછીના પણ નથી આપતું અને આવકનો કોઈ સ્ત્રોત નથી , જો વધારે સમય લાગે તેમ હોય પ્રાઇવેટ નોકરીએ જતાં રહીએ
@IamAnilSRK आप की मां पाकिस्तान से हे क्या...या आपका बॉयफ्रेंड पाकिस्तानी हे आंटी जी...आप को चैनल की पब्लिसिटी चाहिए ..आप गलत जगह पे आ गई... यहां तो भगवा ही चलेगा...आप अपना स्टैंड रखिए टीआरपी बढाने के लिए....
पहले हम अन्धभक्त थे,फिर इंटरनेट टेररिस्ट हुए अब बायकॉट गैंग बन गए है
☺️🤷☺️
लेकिन चमचे कल भी दो कौड़ी के चमचे थे और आज भी दो कौड़ी के ही हैं।
कमेंट में #BoycottPathan लिखकर, नशे��़ी की औकात दिखा ही दो हिंदुओं, स्टार्ट..🔥
@Hasmukhpatelips એક ટ્વિટથી લાગણી આપે છે..સર પણ હજુ તો બાકી ઉમેદવારોના dv verification બાકી છે... એનું લીસ્ટ હજુ આવશે ...7 day માં એટલે બીજી ટ્વીટ આવશે ...આમ બધાને લોલીપોપ આપવાનો.....જ્યાં સુધી ચૂંટણીનો હિસાબ કિતાબ ના થાય ત્યાં સુધી oder નઈ મળે..... refund money.. 🤑