આજે સવારે બાઈક ને ગાભો મારતો હતો અને બાજુવાળા એક ભાભી એમના નાના છોરા ને સ્કૂલે મૂકવા જતા હતા.🙂
છોકરું સ્કૂલે ના જવું પડે એટલે રડતું હતું તો મારી તરફ ઈશારો કરી ને ભાભી બોલ્યા કે , "છાનોમાનો સ્કૂલે જા નીતર આ કાકા ની જેમ બાઈકો જ સાફ કરી ખાવી પડશે આખી જિંદગી."
🥲