નેટ કનેક્શન ચાલતું ના હોય જીટીપીએલ માં વારંવાર ગયા શનિવાર ૨૮/૦૬/૨૦૨૫ ના સવારે ૯:૩૦ એ કોલ કરેલ પરતું કસ્ટમર કેર માં ૧૦ વાર ફોન કરયા છતાં કનેક્શન અજી ચાલુ થયેલ નથી તો મારે કનેક્શન કેન્સલ karava માટે શું કરવું અને બીજા ને વિનંતી કરું છું કે જીટીપીએલ નું નેટ ના નખાવશો નઈ @GTPL_Care
Om Shanti આ એ શબ્દ છે જે ખાલી તમને આશ્વાસન આપે છે આ કોઈ પેલી ઘટના નથી ભારત માં હવે ભારત એ શાંતિ દૂત ની દુનીયા માં થઈ બહાર નીકળી ને સુભાષ ચંદ્ર બોસ ની ભાષા માં જવાબ આપવો પડે તો ખરા અર્થ માં આંતકવાદી હુમલા માં જેને જીવ ગુમાવ્યો એને શ્રદ્ધાંજલી મળી કેવાય #KashmirTerroristAttack
Bed products #dubblin ૯૦૦ રૂપિયા નો
લંચ બોક્સ લીધેલ છે જેની લીડ તૂટી ગઈ છે આટલું ખરાબ મટીરીયલ આવે છે બને તો કોઇ આ પ્રોડકટ ખરીદ કરવી નઈ #lunchbox#dubblin
#roshanivibhagrajkot#rmc
અમારા એરિયા માં ઉતરાયણ વખત થી થાંભલા માં લાઇટ નથી લેન્ડ લાઇન માં પણ ફોન કરેલ કોઇ જવાબ મડતો નથી પછી આર.એમ.સી. ની એપ્લિકેશન માં અરજી કરેલી છે તો એડ્રેસ નોટ ફાઉંડ નુ સ્ટેટસ બતાવે છે જે એડ્રેસ આર.એમ.સી. ના સામે ના
રોડ ઉપર જ આવે છે @RMC_RAJKOT