@hdraval93 જો ક્રમિક ભરતી કરવી જ હોય તો TAT 1 અને TAT 2 ની ભરતી સરુ થઈ એને 8 મહિના થઈ ગયા ..
અત્યારે ક્રમિક ભરતી પૂરી થઈ જવી જોઈએ..
જ્યારે હવે પ્રક્રિયા સરુ કરી
@tejasmajithiya5 જો આ સાચું હોય અને....
જો એમને ખરેખર સ્ટાફ ની જરૂર હોય તો અમે શિક્ષણસહાયક અને વિદ્યાસહાયક ભરતી પૂરી થાય ત્યાં સુધી સેવા આપવા માટે તૈયાર છીએ.. મહેનતાણું લીધા વિના ઈમાનદારી થી કામ કરીશું..
અને હા જરૂરી લાયકાત પણ છે જ
@hardev_vala ભરતી ક્રમિક થાય તો તો સારું પણ ઝડપથી પૂરી થાય એ પણ જોવું રહ્યું...
કેમ કે tat hs અને tat s ના ફોર્મ ભરાના એના પણ 6 થી 7 મહિના થઈ ગયા આટલી લાંબી પ્રોસેસ હોય ખરી??
अमर बलिदानी भगत सिंह, सुखदेव और राजगुरु ने अपने अदम्य साहस व क्रांतिकारी विचारों से स्वाधीनता आंदोलन को एक नई दिशा दी थी।
आज इन वीर सपूतों के बलिदान दिवस पर नमन।
मातृभूमि के लिए अपने प्राणों की आहुति देने वाले वीरों को कृतज्ञ राष्ट्र सदैव नमन करता रहेगा।
#शहीद_दिवस_23_मार्च