@Krishna760046 "ખેડૂત, ગરીબ,વંચિત, બેરોજગારો ના નામે વિપક્ષ માં રહીને ભાજપ નો જોરશોરથી વિરોધ કરવાનો અને પછી ભાજપ માં જ જોડાઈ જવાનું" યુવા નેતાઓ માં આ એક પેટર્ન બની ગઈ છે.
એક પળ આવી ગઈ ,તું એ જ રીતે યાદ આવ્યો
મનના અંદર તું નહોતો ,પણ સપનામાં આવ્યો
મારા "ફોલોવર્સ" પણ આજે પૂછે છે તારા વિષે વાત
પણ તારા નામની આજે ગઝલો બની ગઈ
જિંદગીના વ્હાલા પાનાં ક્યાંયે તું છે લખાયો
એ પાનું અમે પાછું ખોલ્યું ને તું તરત આવ્યો
કહેવું છે ઘણું તને, પણ હવે નીંદર આવી ગઈ
ગુજરાત પોલીસ ભાજપ ની ગુલામ છે વિરોધ પક્ષના ધારાસભ્ય @Chaitar_Vasava ની ટિંગાટોળી કરીને ખોટી ફરીયાદો કરીને ધરપકડ કરે છે અને ભાજપના એક ધારાસભ્ય જેમના પર બળાત્કારનો કેશ થયેલો હતો તેની સામે નજર પણ નહોતી નાંખી શકતી,સમગ્ર ગુજરાતના વિરોધપક્ષ ચૈતરભાઈ સાથે છે