નમસ્કાર મિત્રો , હું ડો સૂર્યકાન્ત પટેલ , મેડિકલ ઓફિસર તાપી , સમાજ ની દર્ષ્ટિ એ કોવીડ વોરિયર કહી ને જેનું સન્માન કરાય છે , આજે આપની પાસે એક સહકાર ની આશા સાથે આવ્યો છું . શ્રી કિરણભાઈ ઉર્ફે બંસી પટેલ અને તેમની ધર્મપત્ની શ્રી માલિની પટેલ , આ બંને વ્યક્તિઓ એ અમારી સાથે જૂની