મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં STP - Sewage Treated Water Plant કાર્યરત છે, જ્યાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને ફરીથી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે.
ઘર, ઓફિસ અને ઉદ્યોગોમાંથી આવતું ગંદું પાણી પાઇપલાઇન દ્વારા STP પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ ફિલ્ટરેશન અને ડિસઇન્ફેક્શન (જંતુમુક્ત પ્રક્રિયા) દ્વારા પાણીને શુદ્ધ કરવામાં આવે છે.
શુદ્ધ કરાયેલ આ પાણીનો ઉપયોગ શહેરની સફાઈ, બાગબગીચા, રસ્તાઓ ધોવા, કન્સ્ટ્રક્શન કામ તેમજ ભૂગર્ભ જળ સ્તર સુધારવા જેવા અનેક કાર્યોમાં કરવામાં આવે છે.
આ પહેલથી પાણીની બચત થાય છે, પર્યાવરણનું પ્રદૂષણ ઓછું થાય છે, પાણીનો ફરી ઉપયોગ શક્ય બને છે અને શહેરને વધુ સ્વચ્છ તથા સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળે છે.
#mmcmahesana #STPPlant #SewageTreatmentPlant #WaterRecycling #ReuseWater #CleanWater #SaveWater #SustainableCity #SmartCity #CleanCity #WaterManagement #Mahesana
@PMOIndia@CMOGuj@InfoGujarat@CollectorMeh@infomahesanagog@sbmugujarat@MoHUA_India@MoJSDDWS@SwachhBharatGov
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિક સેવાઓ હવે બની ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ.
રાજ્ય સરકારના સુશાસન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય એટલે 'સુગમ ડિજિટલ ગુજરાત'. આવક કે જ્ઞાતિના દાખલાથી લઈને રાશનકાર્ડ કઢાવવા સુધીની મુખ્ય 20 સેવાઓ નાગરિકો સરકારી કચેરીઓમાં લાઈન લગાવીને નહીં, પરંતુ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે.
#EaseOfLiving
ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ,રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ અને જિલ્લા પ્રશાસન મહેસાણાના સંયુક્ત ઉપક્રમથી તા. 08.03.26 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે દેશભરના 50 જિલ્લાઓમાં ASMITA League યોજાશે. ભાગ લેવા ઇચ્છુક યુવતીઓ/મહિલાઓએ MY Bharat(https://t.co/IDKsHUeDOY)પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
Somnath stands as a beacon of eternal divinity. Its sacred presence continues to guide people across generations. Here are highlights from yesterday’s programmes, including the Omkar Mantra chanting and drone show.
#SomnathSwabhimanParv
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે સોમનાથના ઇતિહાસને વર્ણવતા ભવ્ય 'ડ્રોન શૉ' તેમજ આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ સાથે આ દિવ્ય અવસરમાં સહભાગી થયા હતા.
#SomnathSwabhimaanParv
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv2026
મહેસાણા જિલ્લાના વડનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં પતંગબાજોના વિવિધ આકારની રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.જેમાં સૌ નાગરિકોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
@CMOGuj
મહેસાણા મ્યુ.કોર્પો.ના રૂા.૧૪૦ કરોડ તેમજ મહેસાણા જિલ્લાના વિવિઘ વિભાગના રૂા.૬૯૬ કરોડ ના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૃહૃર્ત મુખ્યમંત્રીશ્રી ગુ.રા.ના વરદ હસ્તે કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં અન્ય...
@CMOGuj@GujPRHDept@CollectorMeh@infomahesanagog
આજરોજ જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે રોગી કલ્યાણ સમિતિના સભ્યો,MPશ્રી,MLA શ્રી,જિલ્લા ભાજપ પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં UGVCL દ્વારા ફાળવેલ મશીનરીના માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા થનાર વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માટેની પૂર્વ તૈયારી માટેમુલાકાત લીધી.
@CMOGuj@GujPRHDept@HealthDeptGuj@CollectorMeh