Some Outstanding Work by Sachin Tendulkar !! Must See👇
Do You Know in 2018, Sachin Tendulkar donated his Entire RAJYA SABHA SALARY & ALLOWANCE to PM Relief Fund❤️
@sachin_rt sanctioned 185 projects across the Nation in his RS term.
@CrickeTendulkar#IStandWithSachin
પંચાયત આરોગ્ય કર્મચારીઓની છેલ્લા નવ દિવસથી હડતાલ છે જેને તાત્કાલિક ન્યાય મળે તે જરૂરી છે . શ્રી @vijayrupanibjp જી ને અનુરોધ છે કે જે આરોગ્ય કર્મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે. તેઓને હાજર થવા ધમકી આપવાનુ સરકાર બંધ કરે અને તેમને સાંભળીને તેમની વ્યાજબી માંગણી સ્વીકાર��� .
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj@ #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોર��ના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj #HealthStrike_Gujarat
આર��ગ્ય વગર સભ્ય સમાજ ની કલ્પના જ ના કરી શકાય.આરોગ્ય ધન સંપદા કેવાય છે. જે દેશ અને રાજ્યના લોકો નું આરોગ્ય સારું તો દેશ પ્રગતિ કરે. તે જ આરોગ્ય ની ચિંતા કરતા અને રાજ્ય ના જીવાદોરી સમાં આરોગ્ય કર્મચારીઓને જ અન્યાય?
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @Nitinbhai_Patel @tv9gujarati
અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia
#FHW_MPHW_2800GP Mphw fhw ઘરે ઘરે કોરોના માં સર્વે તેમજ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય ન�� પાયા ની સેવા ઓ આપેછે.પોતાને કોરોના નું 100% રિસ્ક હોવા છતાં પણ.હાલ ની પરિસ્થિતિ માં 24*7 પોતાની ફરજ બજાવે છે.છતાં પણ 2800 ગ્રેડ પે માટે સરકાર અન્યાય કરે છે.@Nitinbhai_Patel @vijayrupanibjp