@CMOGuj આપવા માં આવ્યા એની કિંમત છે તો જેને 12કરોડ ડોઝ FHW બેનો અને MPHW ભાઈ એ મહેનત કરી ઘરે ઘરે જયી ને વેક્સિન ની માહિતી આપી ને વેક્સિન મૂક્યું સુ એમની કોઈ કિંમત નહિ આરોગ્ય કર્મચારી ને પણ ન્યાય આપો 2800gp હક છે અમારો
સર.. અમે ઠંડી હોય કે ગરમી કે પછી વરસતો વરસાદ કેમ ના હોય છતાં અમે જીવ ના જોખમે કોરોના દર્દી ની સંભાળ લીધી છે છતાં આપ અમારી ઉપર એપીડેમીક એક્ટ લગાવી અમને ધમકી ભર્યો ફોન નોટિસ અને ધરપકડ કરો છો શું આ છે વિકાસીલ ગુજરાત ની વિકસિત વાતો
@CMOGuj@ShankersinhBapu@shaktisinhgohil
@Tv9Gujara
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
વર્ષો થી ગ્રેડ પે નું નિરાકરણ ના આવવા થી ના છુટકે કોરોના કાળ મા હડતાલ કરવાની ફરજ પડી છે જો સરકાર ખરા અર્થ મા કોરોના વોરીયર નું સન્માન કરવા માંગતી હોય તો અમારી માંગણી સ્વીકારવી જોઈએ
#WeWantGradePay_Health_gujarat
કર્મચારીઓને સાંભળો-કર્મચારીઓનુ હિત કરો,આ વર્ગ ત્રણ-ચારના કર્મીઓ છે,જે પાયાની કામગીરી જનજન સુધી પહોચાડવા સતત સક્રીય છે,
☝એ કલાસ વન સુપરકલાસવન ભ્રષ્ટ કર્મી નથી જે શબ્દરમત કરી આપને ભરમાવે છે..
જે જશ આપ-આપની સરકાર લે છે એ આ પાયાના કર્મીની મહેનત છે કાર્યકર અને પેજપ્રમુખોની તાકાત નથી
હવે આપણી કર્મચારીઓ શ્રી ની એકતા ના દર્શન કરાવવાના છે.મહાસંઘ અને પગલા સમિતિ ની જવાબદારી કરતા આપણી હવે જવાબદારી વધી ગઈ છે .ફક્ત ને ફક્ત હડતાળ ને વળગી રેહજો. આપણું મનોબળ મક્કમ હશે તો હોદ્દેદારો નો જુસ્સો વધી જશે.ફરી વિનંતી યુનિટી ...યુનિટી..યુનિટી.કર્મચારી એકતા ઝિંદાબાદ!!
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
હું એ તત્વ છું જેણે કોરોના પોઝીટીવ દર્દી મળી આવતા સરકાર શ્રી ની કનટેન્મેન્ટ ની માર્ગદર્શિકા મુજબ ફરજ બજાવવા જતા લોકોના ગુસ્સા નો ભોગ બન્યો હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે કોઈપણ સમાધાન કે પીછે હઠ કરેલી નથી...
@CMOGuj@Nitinbhai_Patel@ndtv@GSTV
પરિસ્થિતિ કેવી હશે એ ભલે આપણા હાથમાં ના હોય,
પણ પરિસ્થિતિ સામે કેમ લડવું એ આપણા હાથમાં છે !!
#2800ગ્રેડ પે અમારો હક છે. મહેનત કરીએ છે અને માગીએ છે અમને અમારો હક માગવાનો અધિકાર છે