સત્તાના નશામાં બેફામ અને અભિમાની બનેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે તે સહેજે'ય યોગ્ય નથી.
જે આરોગ્ય કર્મચારીઓએ જીવનમાં જોખમે જનતાની સેવા કરી છે એમને પોલીસના દંડાથી માર મારવો એ ભાજપની હલકી માનસિકતાની નિશાની છે.