#TechnicalCadreMphwFhw
@Rushikeshmla
આ વખતે તમે ગમે તેટલા "નમો"તોય અમને નય"ગમો"
વિધાનસભામા પગાર વધારો કરવા 182 ભેગા થયીને "જમો"
કર્મચારીનુ સાંભળી નહી, વધાર્યો તમે "અણગમો"
ને સમજ્યા અમોને તમો ગુજરાતનો "કમો"
એટલે હવે ચુંટણી ટાણી "ખમો"
હવે વોટ માગવા આવો ત્યારે નાકે આવશે તમોને "દમો"
‘સરકારને શરમ આવવી જોઈએ કે જે આરોગ્યકર્મીઓએ તમારો રેકર્ડ તોડ્યો છે, આજે તમે તેનો રેકર્ડ તોડી રહ્યા છો’
ગાંધીનગરમાં અનેક આરોગ્યકર્મીઓની અટકાયત, ગુજરાત સરકાર સામે રોષે ભરાયેલા લોકો શું બોલ્યા?
વીડિયો : તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલ #Gujarat#Gandhinagar#Protest
હાલમાં ગુજરાતમાં અલગઅલગ આંદોલન ચાલી રહ્યાં છે, ત્યારે વાંચો એ સમયની વાત જ્યારે ગુજરાતમાં સરકારી અધિકારીઓએ 73 દિવસ સુધી આંદોલન કર્યું હતું અને અંતે માગ સ્વીકારી લેવાઈ હતી https://t.co/hNeg9ALgva #Gujarat
#TechnicalCadreMphwFhw
ના અમે હેરાન, ના તમે હેરાન, ના સરકાર હેરાન ના પ્રજાને હેરાનગતી ના અમારે હજુ હડતાલની જરુર છે. આ 50 દિવસથી હડતાલમાં પણ પૂર્ણવિરામ માટે ફક્ત 2001 માં કરેલ જે ટેકનિકલ કેડર નો જી. આર. લાગુ કરી દયો.
@Bhupendrapbjp@Nimishaben_BJP @Rushikeshmla @PMOIndia
घर -घर जाकर स्वथ्य कर्मचारी क्लोरीनेशन टेस्ट करके पीने के पानी मे क्लोरीन की मात्रा केतनी है,वह देखते है।जिससे यह पता चलता है कि पानी पीने के लायक है या नही।जिससे पानिजन्य रोगों को नियंत्रण किया जा सके।यह टेक्निकल काम करनेवाले कर्मचारी को नॉन टेक्निकल मानती गुजरात सरकार।
વાહ રે સંવેદિલ સરકાર હવે તેમ ને 50 દિવસે સગર્ભા બહેનો અને બાળકો યાદ અવ્યા જો તેમ અમને ટેકનિકલ ગણી લીધા હોત તો આજે અમે હડતાળ પર ના હોત તમે અમને કાલે GR નો લેટર કરી દો અમે હાજર થઈ જઈએ. અમને પણ તેમ ની ચિંતા છે @CMOGuj@PMOIndia@tv9gujarati@abpasmitatv@jitu_vaghani@AAPGujarat