#TechnicalCadreMphwFhw
મોદી સાહેબ ની સાન માટે ગુજરાત સરકાર નાં માન માટે આરોગ્ય કર્મચારી એ હાલ પુરતી હડતાલ સ્થગિત રાખી છે જો સમય મર્યાદા માં આરોગ્ય કર્મચારી નાં પ્રશ્નો નો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી હડતાલ ચાલુ કરી દેવામાં આવશે
@Rushikeshmla @CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાલ નો આજે 56 મો દિવસ સરકાર હજુ એમનાં પ્રશ્નો નું નિરાકરણ લાવતી નથી પણ કર્મચારીઓ એમની માંગ પર અડગ છે અને સરકારે તેમની ન્યાયીક માંગણીઓ સ્વીકારવી જ પડશે...#TechnicalCadreMphwFhw@CMOGuj @Rushikeshmla @brijeshmeja1@Bhupendrapbjp
મેલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વિવિધ પ્રકાર ના રોગો નું દૈનિક સૂર્વેલનસ , કોવિડ 19 પેંડેમિક જેવા જીવલેણ રોગ માં દર્દી ને શોધવાની અને એનો ઉપચાર ની કામગીરી , કોવીડ રસીકરણ ની કામગીરી આ બધી કામગીરી પણ નોન ટેકનિકલ કેહવાય...વાહ રે આ ક્યાં નો ન્યાય
#TechnicalCadreMphwFhw@aajtak
#TechnicalCadreMphwFhw
મોદી સાહેબ ની સાન માટે ગુજરાત સરકાર નાં માન માટે આરોગ્ય કર્મચારી એ હાલ પુરતી હડતાલ સ્થગિત રાખી છે જો સમય મર્યાદા માં આરોગ્ય કર્મચારી નાં પ્રશ્નો નો ઉકેલ નહીં આવે તો 15 દિવસ પછી હડતાલ ચાલુ કરી દેવામાં આવશે
@Rushikeshmla @CMOGuj@Bhupendrapbjp@jitu_vaghani
ગુજરાતના આરોગ્ય કર્મચારી છેલ્લા 4 વર્ષથી પોતાના 2800 ગ્રેડ-પે માટેના હક માટે લડે અને તેમને ગુજરાત સરકારની બાંહેધરી સિવાય કંઈ જ ન મળે તો તે કેવી રીતે ચાલે?
#TechnicalCadreMphwFhw@narendramodi@mansukhmandviya
@Rushikeshmla