સંમતિપત્ર ભરવાનો સમય આવતી કાલે 1100 વાગે પૂરો થશે. સંમતિપત્ર ન ભરનાર ઉમેદવાર આ ભરતીમાંથી નીકળી જશે અને તેમના કોલ લેટર ડાઉનલોડ થશે નહીં. પરીક્ષા આપનાર ઉમેદવાર ઝડપથી સંમતિપત્ર ભરી લે. મીડિયાને પણ ઉમેદવારોને આ બાબતે જાગૃત કરવા વિનંતી.
Meet Dr.Nisha Dabhi, Medical officer Kuvarasi, I/c THO DANTA.
She done very good job at PHC level, contributed her efforts at OPD, IPD KAYAKALP, NQAS , PMJAY Claim.
She did good planning and coordination in the 6-day festival 51 Shakti Peeth Parikrama Mahotsav.
#ThankYouWomen
કેટલાક મૂર્ખ લોકો મને કહે છે કે બધા ઘર્મ સરખા જ છે..
તેઓ ને હું કહેવા માંગુ છુ કે
તમે હિન્દૂ સનાતન ધર્મ ની વ્યક્તિ સિવાય કોઈ બીજા ધર્મ ના લોકો ને
નદી કે તળાવ માછલી ના લોટ ની ગોળી નાખતા જોયા છે
કીડી ને બાજરો ખાંડ અને શ્રીફળ ના મિશ્રણ થી કીડીયારું પુરાવતા જોયા છે
૧/૩
માન જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ની મુલાકાત લીધેલ. NQAS ની પૂર્વતૈયારીઓ અંતર્ગત સાહેબ શ્રીએ માર્ગદર્શન અને જરૂરી સૂચનો કરેલ માન સાહેબશ્રીએ ટીમ પ્રા.આ.કે. રતનપુર ને ( NQAS)ના પ્રમાણપત્ર માટે શુભેચ્છાઓ પાઠવેલ @OfficerIec@infobanaskantha#IECBK
@Jamawat3 બ્રિજ બનાવવાનો જશ લેતા હોય તો બ્રિજ તૂટવાની જવાબદારી પણ લેવી પડે
તપાસ કમિટીઓ રચાશે, અને માન્યું કે કોન્ટ્રેક્ટર સામે પગલા પણ લેવાશે પણ જે તંત્રમાં બેદરકારો બેઠા છે જેમણે પુલ બન્યા બાદ યોગ્ય ચકાસણી ના કરી, ફાયર વિભાગની પરવાનગી ના લીધી.
એમના વિરુદ્ધ શું પગલા લેવામાં આવશે.?
@Jamawat3 મારા માનવા મુજબ આ માટે આપણે પોતે જ જવાબદાર છીએ કેમકે આટલો ભ્રષ્ટાચાર હોવા છંતા આપણે આંખ આડા કાન કરીને, આ બધુ તો ચાલ્યા કરે એવું માનીને એક જ પક્ષની સરકારને ચૂંટીએ છીએ.
દર પાંચ વર્ષે પરિવર્તન કરતા રહો તો દરેક પક્ષને જનતાનો ડર રહેશે.
ખુબ સરસ આવકાર દાયક નિર્ણય કર્યો છે જેવી સંવેદના શિક્ષક ગણ પ્રત્યે રાખી તેવી સંવેદના આપણા જ આરોગ્ય પરિવાર પર રાખી ટેક્નિકલ ગણી પગાર વિસંગતા દૂર કરવા આપ સાહેબ શ્રી ને નમ્ર નિવેદન.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજીના નેતૃત્વ હેઠળ રાજ્યની તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ. ૫૦૦૦-૮૦૦૦ (છઠ્ઠા પગાર મુજબ રૂ. ૯૩૦૦-૩૪,૮૦૦ ગ્રેડ પે ૪૨૦૦) મંજુર કરવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.