@raghubhaidesai@RahulGandhi@priyankagandhi ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કોંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોના વોરિયર્સની તમામ ન્યાયી માંગણીઓનો સ્વીકાર કરીશું.
@rahulgandhi@priyankagandhi#congress
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કોંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોના વોરિયર્સની તમામ ન્યાયી માંગણીઓનો સ્વીકાર કરીશું.
@rahulgandhi@priyankagandhi#congress
ગ્રામ્ય કક્ષાએ પેટાઆરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર હોવાથી વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા એ માથું ઊંચક્યું.સરકારશ્રી વહેલામાં વહેલી તકે તેઓની માંગણી પુરી કરી હડતાળ નો સુખદ અંત લાવે.
#TechnicalCadreMphwFhw@CMOGuj@PMOIndia
@Rushikeshmla @CRPaatil@mansukhmandviya
3 વાર કર્મચારીઓને લોલીપોપ આપે અને મુખ્યમંત્રી 4 વર્ષ સુધી વચન નું પાલન ના કરે તો વિશ્વાસ ના જ કરાય પરિપત્ર પછી જ સમાધાન .કર્મચારીઓ દર વર્ષે હડતાલ પાડવા નવરા નથી લોકો ને ચિંતા અમને પણ છે #TechnicalCadreMphwFhw@CMOGuj@PMOIndia @Rushikeshmla @Divya_Bhaskar@timesofindia