Advance polio phc dhoravira
सीमावर्ती क्षेत्रों धोलाविरा (हड़पा संस्कृति हेरिटेज साइड) में आरोग्य कर्मचारियों द्वारा पोलियो टीका करते हुए।। PIC OF THE DAY
जिन आरोग्य कर्मचारियों ने कोरोना में अपनी जान की परवाह किए बिना लोगों की जान बचाई आज उन्हीं कर्मचारियों पर सरकार लाठीचार्ज कर रहीं है
आज सरकार कि तरफ से जो लाठीचार्ज करके कोरोन वॉरियर्स को संमानित किया गया उसके लिए सभी *आरोग्य कर्मचारी* आपके *आभारी* रहेंगे
@tv9gujarati@ABPNews
गुजरात में आज स्वास्थ्य कर्मियों ने सरकार से मांग की है कि स्वास्थ्य कर्मियों को उनके हक और अधिकार के लिए तकनीकी केडर और 2800 ग्रेड पे दिया जाए और इन कोरोना योद्धाओं को सच्चा सम्मान दिया जाए.#TechnicalCadreMphwFhw@PMOIndia@CMOGuj@jitu_vaghani @Rushikeshmla @brijeshmeja1
गुजरात माडल का पूरे देश में बखान ,नारा बेटी बचाओ का , बेटियां अपने हक के लिए 46 दिन से सड़कों पर हैं।लाठी चार्ज व गिरफ्तारियों से आंदोलन कमजोर होने वाला नहीं है।
माननीय मुख्यमंत्री महोदय @Bhupendrapbjp जी संज्ञान लें व अरोग्य कर्मचारियों की समस्या का समाधान करें।
गांधीनगर में आरोग्य कर्मचारी के आंदोलन को तोड़ने का सरकार का प्रयास बहुत गलत है। मुझे विश्वास है कि गुजरात के आरोग्य के कर्मचारी सरकार की जोहुक्मी के सामने जुकना पसंद नही करेंगे।
જો રાજ્યની સરકાર ઉકેલ લાવવામાં રસ લેવા માંગતી ન હોય તો અમારે પણ ઉગ્ર આંદોલનની તૈયારી આ કર્મચારીઓના હિતમાં કરવાની ફરજ પડશે, જેની સરકાર ગંભીર નોંધ લે.
કર્મચારી સાથીઓ થઈ જાય એક રેલી પરિવારના પાંચ પાંચ સદસ્યો સાથે.
કરો તારીખ નક્કી, એટલે ઇંકિલાબ ઝિંદાબાદ !
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
પગાર વિસંગતતા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ટેકનીકલ સ્ટાફ ગણવા જેવી વ્યાજબી માંગણીઓની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકાર અહંકાર છોડે અને કર્મચારીઓની માંગણીનો સ્વીકાર કરે તેવી મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીને વિંનતી કરું છું.
સત્તાના નશામાં બેફામ અને અભિમાની બનેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે તે સહેજે'ય યોગ્ય નથી.
જે આરોગ્ય કર્મચારીઓએ જીવનમાં જોખમે જનતાની સેવા કરી છે એમને પોલીસના દંડાથી માર મારવો એ ભાજપની હલકી માનસિકતાની નિશાની છે.
આરોગ્ય,મધ્યાહન ભોજન,ST બસના કર્મચારી, શિક્ષકો,આશા અને આંગણવાડી બહેનો,GISF, વન રક્ષક,પૂર્વ સૈનિકો સહિત પોલીસના જવાનો અને જૂની પેંશન યોજનાની માંગણી કરી રહેલા લાખો કર્મચારીઓના સમર્થનમાં ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યો સાથે સરકારની આંખો ઉઘાડવા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.