To provide healthy life to pregnant women.
To reduce the maternal mortality rate.
As part of PMSMA program, today, pregnant beneficiaries from different areas of Dumral village were taken for health check-up to PHC- Yoginagar.
@cdho_kheda@DDO_Kheda@collectorkheda@NHMGujarat
ફીમેલ હેલ્થ વર્કર/સુપરવાઈઝર ની કેડરને ટેક્નિકલ કામગીરીના આધારે ટેક્નિકલ કેડર ગણી, ટેક્નિકલ ગ્રેડ પે આપી પગાર વિસંગતતા દુર કરે. હવે અમારી એકજ માંગ જ ઠરાવ નહીં તો સમાધાન નહીં. #TechnicalCadreMphwFhw
ઘરે ઘરે જઈને કોરોના ના શંકાસ્પદ દર્દી ને શોધી,કોરોના મહામારી માં પોતાનો જીવ જોખમ માં નાખી મહામારી ને નિયંત્રણ કરનાર પાયા ના કર્મચારીઓ ને જો તમે સંવેદનશીલ સરકાર હોય તો ટેક્નિકલ ગણી ન્યાય આપો
#TechnicalCadreMphwFhw
લાયકાત છે એટલે માગીએ છીએ...
કામ કરીએ ટેકનિકલ અનેં ગ્રેડ પે નોન ટેકનિકલ નો આપવામાં આવે છે.
આ બધા વહીવટી પ્રશ્નો ને સોલ્વ કરવાની જવાબદારી કોની? સરકાર જાગૃત હોત તો આજે હડતાલ કરવાની અમારે જરૂરત નાં પડે.. @Bhupendrapbjp@Nimishaben_BJP @Rushikeshmla @PMOIndia
ગ્રામ્ય કક્ષાએ પેટાઆરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર હોવાથી વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા એ માથું ઊંચક્યું.સરકારશ્રી વહેલામાં વહેલી તકે તેઓની માંગણી પુરી કરી હડતાળ નો સુખદ અંત લાવે.@Bhupendrapbjp@Nimishaben_BJP @Rushikeshmla @PMOIndia#TechnicalCadreMphwFhw
સફળ થવા માટે મારા મહાસંગ ના પ્રમુખ રણજીતભાઈ મોરી saheb આશિષ ભાઈ અને બોડી ના તમામ સભ્યો અને મારા એક એક કર્મચારી એ સખત મહેનત કરી પોતાનું યોગદાન આપ્યું છે, છેલ્લા શ્વાસ સુધી લડવા જે ખુમારી બતાવી છે ધન્ય છે આરોગ્ય પરિવાર ને ..