#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલેરિયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
કોઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
@Nitinbhai_Patel@CMOGuj
જયારે કોરોનાકાળ માં અતિશય ગંભીર પરિસ્થિતિ હતી જેમાં કોણ કોરોના નાં ચેપ થી સંક્રમિત છે એનો ખ્યાલ પણ ન હતો છતાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવનાર એ આ જ આરોગ્યકર્મી છે- તો એમને એમનો હક મળવો જ જોઈએ...#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत