Shikshan and Samaj Kalyan Kendra got identity among people of operational area. Organization got success being helpful to society through various activities.
આજ રોજ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અંતરગત ચાલતા INGJ45 ચિતલ બાબરા પ્રોજેક્ટ વિસ્તારના ગામો માં વૃક્ષા વિતરણ કરવામાં આવ્યું. જેમા તેમને 1 Farmer 1 Tree નો હેતુ સમજાવી, વૃક્ષના જતન બાબતે અને તેના ફાયદા બાબતે સમજૂતી આપી.
@SSKK_VO#onefarmeronetree#TreePlantation#treepeople
જે.સી.કુમારઅપ્પા મહાવિદ્યાલય ગઢડા (સ્વા) બીઆરએસમાં અભ્યાસ કરી રહેલા નિતેશ ડાભી અને વિશ્વરાજ મોરી ઇન્ટરશીપ માટે સંસ્થામાં છે. હરીપુરા ગામે ભાનુભાઇ કોટડિયાના બાયો ઇનપુટ સેન્ટરની મુલાકાત કરી. જૈવિક ઈન્પુટના તેમના ઉપયોગ અંગેના અનુભવો જાણ્યા. અત્યારે જીવામૃત, હિંગ અને NPK બનાવેલ 1/1
એલજી ગૃપના બાહેનો ખેતીમાં તેમની સંપૂર્ણ ભાગીદારી નિભાવી રહ્યા છે અને પોતેજ પોતાનાં કપાસમાં ગુલાબી ઇયળના કંટ્રોલ માટે ફેરોમેન ટ્રેપ લગાડવાનું નકકી કરે છે અને પેસ્ટ કન્ટ્રોલ માટે પોતેજ જીવાતોની ક્ષ્યમ્યમાત્રા જોઇ અને જેઈવિક છંટકાવ કરવાનું નકકી કરે છે અને મિત્રકીટકોનો બચાવ કરે છે
जेंडर एज्यूकेशन के दसमे और ग्यारह में सत्र में किशोरों को चार हिंसा के बारे में सिख दी गई जिसमे शारीरिक हिंसा, आर्थिक हिंसा, मानसिक हिंसा और यौनिक हिंसा जिसमे सभी किशोरोंने चार हिंसा किस किस प्रकार से होती है ओ सब चार्ट पेपर में लिखी और सबने प्रेजेंटे किया https://t.co/Jr2vu2eBZR
ઉમરીયા ઇનપુટ સેન્ટર: 10 લીટર ગૌ મૂત્ર અર્ક જે પોતાના કપાસમાં ઉપયોગ કરશે. બોટલ ઉપર લગાવવા સ્ટીકર માટે સંસ્થા દ્વારા મદદ તેમજ બીજા ખેડૂતો સુધી માહિતી શેર કરવામાં આવશે તેવી ખેડૂતે માહિતી આપી. તાતણીયા ગામે આંગણવાડી વર્કર, આશા વર્કર, FSW જયશ્રી બહેનની મુલાકાત કરવામાં આવી.