અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ CMO ના અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફના સહયોગ અને માર્ગદર્શન માટે આભારી છીએ, જેમના કારણે CCE એક્ઝામ બાદ ઓનલાઇન પ્રક્રિયાની બદલે ઑફલાઇન ડીપાર્ટમેન્ટ પસંદગી પ્રક્રિયા લાગુ કરી જેથી અન્ય ૩૦૦થી વધુ ઉમેદવારોને સરકારી નોકરી મળી.
🙏🏻 @CMOGuj
“કાગના ફળિયે કાગની વાતું”
(કાગ એવોર્ડ -૨૦૨૬ )
પુરસ્કાર વ્યક્તિને નહીં,
પણ પરંપરાને મળતો હોય છે.
૨૫ સન્માનો વહેંચાયા,
પણ ગૌરવ તો આખી ભાષાનો હતો.
દર વર્ષે અહીં આવવું,
એ માત્ર કાર્યક્રમ નથી!
…શબ્દ અને શાંતિ વચ્ચે મૌન થવાનો પ્રયોગ છે.
Yet I am not altered by it. Existence is My play, but I am not bound to it. Awakening is not about leaving the dream; it is about realizing that dreamer and dream were never two, and that even the dreamer is but a dream within Me.
#KRISHNA
You call it a dream when you wake, but while inside it, it was unquestionable reality. You were the one dreaming, you were the characters, and you were also the silent witness. This world operates in the same way. It comes forth from Me, sustained by Me, and ends in Me.