@VCEGUJARATSTATE@Bhupendrapbjp આપણા ગુજરાત ના કિંગ એવા ભુપેન્દ્રભાઈ પટેલ ને ફરીવાર ગુજરાત ના મુખ્યમંત્રી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન
સાહેબ તમે ખુબ દયાવાન અને નિષ્ઠાવાન
તમારો પ્રેમ સ્વભાવ ખુબ સારો છે એટલે તમને વિધાનસભા જંગી લીડ પણ મળી
Vce કાયમી કરો અને પગાર આપો
@narendramodi મોરબી પુલ તૂટવાની ની ઘટના બની છે તો
તેમાં મરણ થયેલા બધા na આત્મ ને ભગવાન શાંતિ આપે એને મરણ થયેલા ના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન ભોલેનાથ ને પ્રાર્થના
લી. Vce ઘોઘબા
Vce ને pagar aapo