અમદાવાદ મહિલા પોલીસનો ફરિયાદ નોંધવામાં છબરડો, ભિક્ષાવૃત્તિની ફરિયાદ નોંધવામાં મોટી ભુલ, એક જ ફરિયાદમા નવરંગપુરા અને ચાંદખેડાના અલગ અલગ સ્થળનો ઉલ્લેખ, ગીરીશ કોલ્ડ્રીંક અને વિસત ચાર રસ્તા નો વિરોધાભાસી ઉલ્લેખ @AhmedabadPolice@dgpgujarat
બોપલમાં ગેંગરેપ વિથ લુંટનો બનાવ. મહિલા સાથે 4 શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો. એક લાખની લુંટ ચલાવી મહિલાને બંધક બનાવી ગેંગરેપ ગુજાર્યો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા એલસીબીએ કરી અટકાયત. ખાનગી લકઝરીમા ફરાર થયા હતા આરોપી. @dgpgujarat@GujaratPolice@sanghaviharsh@sandeshnews
જેણે 3 પોલીસ સહીત 9 નિર્દોષના ભોગ લીધા તેણે માત્ર બે ઉઠકબેઠક, અને જે અકસ્માતમાં કોઈ સામાન્ય વ્યક્તિને ઈજા નહી તેણે પોલીસ લાકડી થી ફટકારે આવો ન્યાય છે. અમદાવાદ શહેર પોલીસનો @sanghaviharsh@AhmedabadPolice@GujaratPolice@dgpgujarat
IPSને બદનામ કરવાનો કેસ
ફરિયાદ અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરાઈ
8 કરોડની ખંડણી માંગવાનુ હતુ ષડયંત્ર
ગાંધીનગર SOG કરતી હતી તપાસ
તમામ આરોપી અમદાવાદ પોલીસને સોંપાયા
ગુનાની શરૂઆત અમદાવાદથી થઈ હોવાથી નિર્ણય લેવાયો @GujaratPolice@ips@sanghaviharsh@AhmedabadPolice
નિવૃત IPSને બદનામ કરવાના કેસમાં ગુજરાત ATS મોટા ષડયંત્રનો કર્યો પર્દાફાશ
મુખ્ય સૂત્રધાર ભાજપ નેતા જી કે પ્રજાપતિ સહિત 5ની ધરપકડ
બીજેપી OBC મોર્ચાના નેતાની ધરપકડ
એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ5 લાખમા શોદો કર્યો હતો @sandeshnews@dgpgujarat
https://t.co/cNRDLvV23d