One of the heaviest girders launched successfully
🏗️ Weighing ~1,360 metric tonnes
⏱️ Launched in just 3.5 hours
📍Bullet train project, Maninagar, Gujarat
#WATCH | MT Jag Vasant arrives at DPA Kandla's Vadinar Terminal (Jamnagar, Gujarat) with 47,000 MT of LPG, set for Ship-to-Ship (STS) transfer at anchorage. Maintaining resilience & reliability for un-interrupted energy supply chain.
(Source: Deendayal Port Authority Kandla)
VIDEO | Mangaluru, Karnataka: An LPG tanker from Qatar has arrived, carrying 17,600 metric tonnes of cargo.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)
#Karnataka
@AshwiniVaishnaw any person having irctc shirts selling food to 19032 yoga express saying they have contract for selling dood in the train with low class standard and higher price @IRCTCofficial plz look after it. People have your T-shirt and with out bill selling food
#WATCH दिल्ली: कर्नल सोफिया कुरैशी ने बताया, "पाकिस्तानी सेना ने पश्चिमी सीमाओं पर लगातार आक्रमक गतिविधियां जारी रखी हैं। उसने ड्रोन, लंबी दूरी के हथियार, युद्धक हथियार और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया...अंतरराष्ट्रीय सीमा और LoC पर 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया...पाकिस्तान ने पंजाब के एयरबेस को निशाना बनाने के लिए रात 1:40 बजे हाई-स्पीड मिसाइलों का इस्तेमाल किया...चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतरराष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वो अपनी गतिविधियां छिपा सकें..."
@airtelindia we know you are in need of money very bad
But please stop calling me for DTH connections multiple times a day it’s annoying and I won’t help you with any kind of money also
So please 🙏
Don’t call
आदरणीय नीरव जी, ललित जी और भागे हुए सभी जी, जल्द भारत आइये। आप सभी का स्वागत राष्ट्रवाद के तहत ओबीसी के नाम पर किया जाएगा। आपके कारण एक सांसद पर क़ानून लागू हुआ है।आप पर कुछ लागू नहीं होगा। मदर ऑफ डेमोक्रेसी के फादर ऑफ पावर ने गारंटी दी है। गोदी मीडिया कोई सवाल नहीं करेगा।
લલીત મોદી,નિરવ મોદી..
ચોર ને ચોર ન કહેવુ તો શું કહેવુ..?
આમને ચોર કહીને @RahulGandhi એ મોદી સમાજને બદનામ નથી કર્યો..
પણ લલીત મોદી અને નિરવ મોદીના કાંડથી #ModiSurname બદનામ થઇ છે..
મોદી સમાજે આ મામલે પણ કઇંક કરવુ જોઇએ
#વિચારવાજેવુ
ચુકાદો આવ્યો અને બીજા જ દિવસે સાંસદ પદ ગયુ..
આવી કાર્યવાહી ભ્રષ્ટાચારના દરેક ગુનામાં થવા લાગે તો ભ્રષ્ટાચારનો "ભ" પણ દેશના અધિકારીઓ ન કરી શકે...
સામે બોલનારા પહેલા થોડુ ડરીને બોલતા હતા..
હવે બોલતા પહેલા તેમના પગ ધ્રુજશેે તે વાત નક્કી છે..
#RahulDisqualified#Democracy
શિક્ષણ સુધારવાની વાતો કરતી સરકારે જ સ્વિકાર્યુ રાજ્યમાં શિક્ષકોની ઘટ છે..
હવે શિક્ષક જ જ્યારે નથી..તો શિક્ષણ કેવી રીતે સુધરવાનું..?
#શિક્ષણમંત્રી પોતે તો જતા નહીં હોય ભણાવવા
શહેરી વિસ્તારમાં તો ખાનગી શાળાઓ વધુ છે તો ચલાવી લેવાય પણ ગામડાઓનું શું..??
@kuberdindor
#અંબાજી મંદિરમાં પ્રસાદ બંધ કરાયા બાદ હવે પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર #પ્રતિબંધ..
સ્વચ્છતાનો હવાલો આપી લોકોની #આસ્થાને દબાવવાનો પ્રયત્ન…
થોડા માણસો વધારે મૂકીને સ્વચ્છતાનુ ધ્યાન રાખી શકાય છે.. શ્રી ફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાનો શું મતલબ ?
#hindu#hinduism#temple#news