President - Wadhwan Industries Association GIDC, President - Gujarat Chamber of Commerce and Industries Youth Wing Zalawad Chapter.
Founder Trustee - GATMA
@Bhupendrapbjp Plz Share your Valuable 30mins to have one to one Discussion regarding domestic issues being faced by Industries. Representative of Industries from Surendranagar GIDC, Collector Sir & GM District Industries Center will remain present for discussion.
આજરોજ One Week One Ward મુજબ વોર્ડ - 1 માં રસ્તા સફાઈ, હાઉસ ચેમ્બર સફાઈ, રોડ લેવલીંગ તેમજ રેસિડેન્શિયલ વિસ્તારોમાં ફોગીંગ, વપરાશના પાણીમાં પોરાનાશક દવા અને પીવાના પાણી માટે ક્લોરીનની ટીકડીઓનું વિતરણ તેમજ વરસાદી પાણીના ખાબોચિયામાં જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી.
આજ રોજ ૬૨ - વઢવાણ સીટના પ્રવાસ દરમિયાન GIDC, વરમોરા હોલ ખાતે આયોજિત વેપારીઓ, ઉધોગપતિઓ અને ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથેની બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહી તેમના પ્રતિભાવો મેળવ્યા.
આજરોજ ઔધોગીક કાર્યવાહક સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં જિલ્લાના વિવિધ ઔધોગીક એસોસિએશનનાં પ્રતિનિધિઓ તેમજ વિવિધ કચેરીઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો ઝડપથી નિકાલ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj@pkumarias@InfoGujarat @Info_Srn
જય માં #ઉમાખોડલ - #sardar
સમગ્ર ભારત અને પાટીદાર સમાજનું આવતી કાલનું ભવિષ્ય એવા યુવા ભાઈ-બહેનોને રોજગારી પ્રાપ્ત થઈ શકે તેવા શિક્ષણનો પ્રસાર-પ્રચાર, દરેક ક્ષેત્રની અંદર પાટીદાર યુવાન-યુવતી જોડાય, ભાગ લેતા થાય તે હેતુ થી મિટિંગનું આયોજન કરેલ છે
~સમગ્ર પાટીદાર સમાજ, સુરેન્દ્રનગર
@chandramani_dr Sir your team is doing excellent job under your able Leadership 👍🏻 Specially for Vaccinating people in entire district. Continue doing good for the district🙏🏻
@CollectorSRN@CMOGuj@InfoGujarat @Info_Srn Congratulations and Welcome to Surendranagar Sir💐💐 Hope Surendranagar will ensure newer heights in development under your able Leadership 🙏🙏
આજરોજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન હોલ વઢવાણ ખાતે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ શ્રી સુમિતભાઈ પટેલ, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી હેમલભાઈ શાહ શ્રી ગોરધનભાઈ વરમોરા શ્રી પ્રશાંતભાઈ જાની તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
@CollectorSRN My point is still ON - out of this 270 cylinders to home isolated patient, total 66 cylinders are used by patients in hospital. Accounting to 25% of total supply under home isolation. With Facts and Figures as shown in image with hospital names.