25 वर्ष जनसेवा के,
25 वर्ष गरीब कल्याण के
गुजरात के मुख्यमंत्री से लेकर देश के यशस्वी प्रधानमंत्री तक, माननीय प्रधानमंत्री श्री @narendramodi जी की 25 वर्षों की जनसेवा यात्रा राष्ट्रसेवा, गरीब कल्याण और माँ भारती के प्रति समर्पण की प्रेरणादायक गाथा है।
#SevaSankalpAbhiyan
Third and final orbit manoeuvring of EOS-05 spacecraft
The third and final orbit raising manoeuvre to increase the perigee of EOS-05 completed successfully at 8:57 pm on September 07, 2026.
The LAM engine fired for 1247 seconds and the estimated orbit after manouever is 34903 km x 35884 km.
The satellite health is normal.
#EOS05
भारतीय जनता पार्टी की राष्ट्रीय टीम के सभी नवनियुक्त पदाधिकारियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
अनुभव और ऊर्जा से समृद्ध यह टीम आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के मार्गदर्शन में संगठन को नई गति प्रदान करेगी। मुझे पूर्ण विश्वास है कि टीम के सभी सदस्य, कार्यकर्ता भाव से संगठन को और अधिक सशक्त बनाते हुए 'विकसित भारत' के संकल्प और राष्ट्रसेवा के ध्येय को नई ऊंचाइयों पर ले जाएंगे।
PM Modi highlights a transparent, technology-driven examination system, stronger anti-paper leak laws, and tough action against exam mafias to protect students' hard work and strengthen the foundation of a #ViksitBharat.
Listen ⬇️
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે.
પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે.
આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
@narendramodi
ઓલપાડ તાલુકાના સાયણ ગામ સહિતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો તથા નાગરિકોને મુશ્કેલી ન પડે અને રાહત કાર્યો ત્વરિત થાય તે માટે તંત્રને સૂચનાઓ આપી.
અડાલજ ખાતે શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત પાંચમી રથયાત્રાનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ કરાવ્યો.
સુવર્ણની છાંટ વાળી સાવરણીથી પહિંદ વિધિ કરી પ્રભુના રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું. દર્શનનો લાભ લેનાર ભક્તજનો, સમાજના આગેવાનો તથા ઓડિશાવાસી ભાઈ-બહેનો સાથે ભક્તિમય માહોલ આનંદની અનુભૂતિ આપનાર બની રહ્યો.
ભારે વરસાદની વિકટ પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની વચ્ચે મારા સુપુત્ર શ્રી વિશાલ પટેલે પહોંચી ભોજન વિતરણ કરી માનવસેવાની ભાવનાને સાર્થક કરી.
જરૂરિયાતમંદોના પડખે ઉભા રહી તેમણે સંવેદનશીલતા, કરુણા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
On the 125th Jayanti of Dr. Syama Prasad Mookerjee, we pay homage to a great son of India whose unwavering commitment to national unity continues to inspire generations. https://t.co/ORn3zk75Pg
ભારતમાં મોબિલિટી ક્ષેત્રે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે.
પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી સહકારી ટેક્સી સેવા - ભારત ટેક્સીનો માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ આ પહેલ રાજ્યવ્યાપી શરૂ કરવામાં આવી છે.
વાહનચાલકને ડ્રાઇવરના બદલે સારથી કહીને "શોષણ નહીં, પણ સહકારથી સમૃદ્ધિ"ની ભાવના સાથે તેમને આર્થિક સુખાકારીની દિશામાં આગળ વધારતી આ પહેલ છે.
આ પ્રસંગે, પાઇલટ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સારથીઓને સન્માનિત કર્યા. ભારત ટેક્સીની સેવાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે વિવિધ MoU પણ કરવામાં આવ્યા.
ભારત ટેક્સી સેવા ગુજરાતમાં સૌથી વધુ સફળ સાબિત થશે અને આપણા સારથીઓ દેશમાં સૌથી વધુ આવક મેળવતા થઈને આર્થિક રીતે સમૃદ્ધ બનશે તેવો મને વિશ્વાસ છે.
@AmitShah
#BharatTaxi
🌳 હરિત વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું 🌳
ઓલપાડ તાલુકાના નઘોઈ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સુરત દ્વારા નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું.
પંચવટી વિકાસ કેન્દ્ર જેવા પ્રકલ્પો પર્યાવરણ જાગૃતિ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને પ્રકૃતિ સાથેના આપણા જોડાણને વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
#PanchvatiVikasKendra
अटूट विश्वास के 4,399 दिन: सेवा और संकल्प का अनूठा सफर! 🇮🇳✨
आज यानी 10 जून, 2026 को प्रधानमंत्री श्री @narendramodi ने लगातार निर्वाचित पीएम के रूप में 4,399 दिन पूरे कर लिए हैं।
एक साधारण परिवार से देश के सर्वोच्च पद तक पहुंचने और वहां नया कीर्तिमान स्थापित करने की यह यात्रा 140 करोड़ देशवासियों के भरोसे की एक अद्भुत मिसाल है।
बीते 12 वर्षों में उनके नेतृत्व में केंद्र सरकार की सभी जन-कल्याणकारी और विकास योजनाओं का लाभ समाज के हर तबके और देश के हर कोने तक पहुंचा है।
सेवा के जिस संकल्प के साथ मोदी जी की यह यात्रा शुरू हुई थी, वह आज भी निरंतर आगे बढ़ रही है। 🙌
#LongestServingElectedPMModi
▶️ उज्ज्वला योजना से गैस मिली,
▶️ जनधन से खुला बैंक खाता,
▶️ स्वच्छ भारत से बना घर में शौचालय...
देखिए, कैसे आया देश की माताओं-बेटियों के जीवन में बदलाव! 🏠
हम सभी आज सभी यहां उपस्थित हुए हैं।
ये हम सभी के लिए ऐतिहासिक क्षण है।
आज पांच राज्यों के विधानसभा चुनाव में हमारी देवतुल्य जनता ने हमें जो समर्थन दिया है, उसके लिए मैं इन सभी पांच राज्यों के लोगों का अभिनंदन करता हूं कि आपने हमारे नेतृत्व के प्रति और भाजपा-NDA के प्रति अपना विश्वास व्यक्त किया है।
- श्री @NitinNabin