ખારી કટ કેનાલ ઉપરનું આ દ્રશ્ય છે
જ્યાં કેનાલ ઉપર રોડ બન્યો ત્યાં શાક માર્કેટ બની ગયો આના કારણે ફુલ ટ્રાફિક થાય છે
આવી લારીવાળા નું દબાણ દૂર થાય તો ખોટું શું છે??
સરકારના સૌથી સુંદર પ્રોજેક્ટ ઉપર પાણી ફેરવતી પ્રજા
@CMOGuj@AmdavadAMC@AhmedabadPolice@sanghaviharsh
गुजरात में आज लोकल बॉडी के चुनाव हो रहे हैं
गुजरात में रहने वाले लोगों से मैं पूछना चाहूंगा कि क्या कांग्रेस वाले आपके यहां वोटर स्लिप भी देने आए?
गुजरात में 95% लोग जानते भी नहीं है कि उनके वार्ड में से कांग्रेस का उम्मीदवार कौन है
कांग्रेस ने न कोई प्रचार किया, न कोई बैनर पोस्टर दिखे हैं
भाजपा को पता है कि उनकी जीत निश्चित है
लेकिन उसके बाद भी वो लोग घर-घर जाकर प्रचार किया है
हर घर में स्लिप पहुंचाई है
और लोगों को पोलिंग बूथ तक ले जाने तक का इंतजाम किया है
फिर कहते हैं कि ईवीएम हैक हो गई
Evm हैक नहीं हुई है,आपके संगठन में कमी है
ગુજરાતમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. રાજ્યના તમામ નેતાઓ અને જવાબદાર મંત્રીઓએ આ ગંભીર વિષય પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. હિન્દુ દીકરીઓની સુરક્ષા અંગે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં હિન્દુ દીકરીઓને ખોટી ઓળખ આપી લવ જિહાદમાં ફસાવવાના મામલાઓ સામે પૂરતી કડક કાર્યવાહી થતી દેખાતી નથી.
જિલ્લા મેરેજ રજિસ્ટ્રાર તરીકે સત્તાનો દુરુપયોગ કરીને આવા લગ્નોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે સત્તાવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ અને કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? આ વિલંબ અનેક પ્રશ્નો ઊભા કરે છે.
કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. જો કોઈ અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અને દીકરીઓના ભવિષ્ય સાથે રમે છે તો તેના પર નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
ગુજરાત સરકાર, સંબંધિત વિભાગો અને વિધાનસભાના માનનીય સભ્યોને વિનંતી છે કે આ મુદ્દાને રાજકીય ચશ્માથી નહીં પરંતુ દીકરીઓની સુરક્ષા અને ન્યાયના દૃષ્ટિકોણથી જોવો જોઈએ. સત્ય બહાર લાવો, જવાબદારોને કાયદા સામે લાવો અને સમાજમાં વિશ્વાસ જાળવો.
#LoveJihad
#SaveHinduGirls
@sanghaviharsh@Bhupendrapbjp@CMOGuj@GujaratPolice
રાતના 11.50 વાગ્યા છે. શ્યામલ ચાર રસ્તા પાસે એક કર્મચારી ડિવાઈડરની ઝાડીઓ ફંફોસીને કચરો એકત્ર કરી રહ્યો છે. આ યુવાન અને એના જેવા અનેક ફરજનિષ્ઠ કર્મચારીઓ, નાગરિકોના લીધે શહેર બને છે અને ટકે છે.