અંબાજી ના વિકાસ માટે 89 દબાણો હટાવ્યા ..
આજે 5 દિવસ થયા. ત્રણ પેઢી જુના ઘરો તૂટ્યા.સમાજ ના તમામ જ્ઞાતિનો સમાવેશ છે એ તમામ પરિવાર હાલ તંબુ માં રહે છે.આશ્વાસન તો આપ્યું મકાન મળશે પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી..
રોતા કકળતા પરિવારો
@narendramodi@CMOGuj@yatradhamboard
@narendramodi
યાત્રાધામ અંબાજીના વિકાસ માટે વર્ષો જુના કાચાપાકા દબાણો તોડવાની નોટિસો અપાઈ છે. જોકે આવા અસરગ્રસ્તો માટે વૈકલ્પિક આવાસ માટે આયોજન નથી. અન્ય દબાણો પણ હટશે. આવા તમામ માટે રહેઠાણ ની સુવિધા માટે યોગ્ય કરવા વિનંતી.89 મકાન ધારકોની રેલી.
જયઅંબે
@CMOGuj@yatradhamboard
નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે…..
#AavatiKalay
ભક્તો ની ભાવનાઓ , પરંપરાઓ , માન મર્યાદાઓ નો છેદ ત્યાં સુધી મંદિરો માં થતો રહેશે ,,, કે જ્યાં સુધી મંદિર પર સરકાર નું નિયંત્રણ રહેશે , જ્યાં સુધી અમલદારશાહી ચાલુ રહેશે. મંદિરો પર થી સરકારી નિયંત્રણ દૂર જોઈએ..
@DhruvitRami@dmpatel1961@HariDesaiYT@vtvnews@golanihemant
અંબાજી મંદિર રાત્રી નાં 12 વાગ્યાં મંદિર મંગળ થયા પછી પ્રસાદ ના દરેક કાઉન્ટર બંધ થઇ જાય છે..
મંદિર બહાર 24×7 કાઉન્ટર હોવું જોઈએ
@CollectorBK@TempleAmbaji@DdoBanaskantha