અમે ઘણા બધા નેતા ને કોલ કરીયા જે નેતા ચૂંટણી સમયે વોટ ની ભીખ માગવા આવે એવા બધા ભાજપ ના નેતાની પોલ ખુલી ગઈ છે આવનારા સમય માં ચૂંટણી આવેજ છે અમે પણ સ્ટુડન્ટ તરીકે બધા નેતાને પારખી લીધા અને અમારો કીમતી વોટ અમારી સાથે રહી ને અમારી વ્યથા સમજે એને જ આપશું. #gtuexam@VtvGujarati
@golanihemant#MeritBasedPromotionGTU
We r already give to many exams in previous semesters now we r last year students after pass to many exam still you are hope we give exam in Covid situation and put our life in risk please put your ego side & thing about students . @ugc_india@VtvGujarati