પેજ સમિતિના પ્રણેતા અને હરહંમેશ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપનાર કેન્દ્રીય મંત્રી શ્રી શ્રી સી.આર. પાટીલ સાહેબને ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ તરીકે સફળ 5 વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#5YearsAsBJPGujaratPresident
Going to Somnath Temple on the auspicious occasion of Maha Shivratri!
As I travel by the train, glad to see the clean and hygienic trains that reflect the spirit of New India.
ગુજરાત લોકલાડીલા ગૃહમંત્રી શ્રી @sanghaviharsh જીને એમના જન્મદિવસ નિમિત્તે અનંત શુભેચ્છાઓ.
આપના કાર્યો થકી યુવાનો પ્રેરણા મેળવે છે. આપની કાર્યશક્તિ અને નિર્ણયશક્તિને મા ભગવતી વધુ સશક્ત બનાવે એવી મંગલ અભિલાષા.
જામનગર ખાતે આપણા ગુજરાતના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબના જન્મદિવસ નિમિતે વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ઓમ ટ્રેનિંગ સેન્ટર ના મૂક બધિર બાળકો સાથે ઉજવણી કાર્યક્રમ માં સહભાગી થયો.
ભાજપા સદસ્યતા અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, જામનગર મહાનગરના કાર્યકર્તાઓએ પણ અભિયાનને ઉત્સાહ સાથે સતત આગળ વધારી રહ્યાં છે.
#BJPSadasyata2024
રોગને પડકાર... સૂર્ય નમસ્કાર...
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય ના રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ ગૃહરાજ્યમંત્રીશ્રી @sanghaviharsh જી ની ઉપસ્થિતિમાં આજે 1 જાન્યુઆરીએ રાજ્ય ના 108 સ્થળો પર તથા મોઢેરા સૂર્યમંદિરના દ્વારે સૂર્ય નમસ્કારનો મુખ્ય કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત જામનગર ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં હાજરી આપી.