#4200GR
4200 નો જી.આર 3 દિવસમાં થઈ જવાનો હતોને, આચારસંહિતા નડતી હતી, હવે કોની વાટ જોવો છો , મોટા સાહેબ????
માસ્તરો એ તમારું શુ બગાડ્યું છે?
કોઈ પણ સરકારી કામગીરી હોય ત્યારે માસ્તરો જ કામ લાગે છે, અમારે હકનું જોઈએ છીએ, વધારે અમ��� માંગતા પણ નથી.
#4200GR
શા માટે શિક્ષક ને શિક્ષણ સિવાય નું ગ્રેડ પે નુંવિચારવું પડે?
કારણ શિક્ષક ૫ વર્ષ ૨૫૦૦ કે ૪૫૦૦ માં નોકરી કરે ,૫ વર્ષ પછી ફૂલ પે માં આવે ,નોકરી ના ૯ વર્ષ પછી મળતાં ૪૨૦૦ ના ગ્રેડ પે માં ધટાડો કરી ૨૮૦૦ કરી દેવામાં આવે?
તો શું શિક્ષક ને ઘર પરિવાર નથી ?
@imBhupendrasinh