જોઈન્ટ સેક્રેટરી ઓબીસી સેલ અમદાવાદ શહેર આમ આદમી પાર્ટી
Also Social Worker At
ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ (અમદાવાદ શહેર કન્વીનર અને સોશિયલ મીડિયા કન્વીનર)
@harinpandya@Vrajsinh_Rajput ભાઈ આ સરકાર અમારી ગાયો ના ગોચરો મફત નાં ભાવે ઉધોગપતિ ઓ ને વેચી ને રોકડી કરી લીધી છે એટલે ગાય માતા રોડ ઉપર આવી છે
એના માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરી આપે નહી આવે ગાય રોડ પર
🔴માલધારી ના દિકરા મોદી ના પગ ચાટવા લાગ્યા ,ગાય મરી રહી છે એક પણ ભાજપ ના માલધારી સેલ ના નેતા એ આલોચના ના કરી,
🔴૧૫૦૦ ગાયોના મરી ગયેલા શરીરો ને ગીધડા ઠોલી રહ્યા છે સરકારને એક પ્રશ્ન નથી પુછી શકતા?
🔴DP માં તીરંગો મુકી મોદી એ શું કર્યું એની સલાહ ઠોકતા આંધળા ઓ ગાય માટે બોલો
આ“માં”છે
🔴 રાજેન્દ્ર ત્રિવેદી સાહેબની પ્રજા માટે કામ કરવા ની રીત અમીતશાહ સાહેબને ના મજા આવી
🔴અધીકારીઓ સાથે કડકાઈ પૂર્વક વર્તન ત્રિવેદી સાહેબને ભારે પડ્યું કારણકે આ અધીકારી ઓ પાસે ચુંટણીમાં સાચા ખોટા કરાવવા ના છે
🔴અમીતશાહ સાહેબના ભાગીદારો ની ગેરકાયદેસર ફાઈલ અટકાવવુ ભારે પડ્યું.
🔴પશુદાણ ૩૦૦RS નુ હતુ આજે ૨૦૦૦Rsછે
🔴ઘાસચારો વાઢવા માટે મજૂર નો ભાવ ૧૦૦Rs હતો આજે ૪૦૦Rs છે
🔴તબેલાના લાઈટ બિલમાં વાર્ષિક૩૦૦૦ આવતુ હાલ વાર્ષિક ૧લાખ જેવું આવે છે
🔴દૂધ દોહવાની મજૂરી ૫૦Rs હતી આજે ૧૫૦Rs છે
🔴દૂધના ૨૦૦૧ થી 🔥૨૫Rsછે
@isudan_gadhvi@RajubhaiKarpad1@Vrajsinh_Rajput
🔴ભાજપ એ ક્યારેય હિંદુ ઓ કે બ્રાહ્મણો માટે ચારધામ ની યાત્રા માટે ટ્રેન દોડાવી ??
🔴ભાજપ હજની સબસીડી તો આગળ આવી ને આપે છે..એનો વાંધો કેમ નથી??
🔴વિશ્વગૂરૂ બનવાની લાય માં પાકીસતાન બિરીયાની ખાઈ આવ્યા
🔴મોદી જે રસોડા માં નોનવેજ બંને એજ રસોડામાં પોતાનું ભોજન આરોગે છે
🔴ભૂદેવો વિચારજો.
સાજન ભરવાડે કરાવેલ ભલામણનો ફોન અને ભલામણ ના સ્વીકારતા આપેલ ધમકીનો ઓડિયો કોલ રેકોર્ડિંગ.
ભ્રષ્ટાચારીઓ તમારી આવી ધમકીઓથી, હુમલાઓથી કોઈ ફેર પડતો નથી. હું મારું ઈમાનદારીનું કામ ચાલુ રાખીશ અને તમારી બેઈમાનીનું કામ થવા નહિ દેવ એની ખાતરી આપું છું.@sanghaviharsh@dgpgujarat@CP_SuratCity
गजब की फटी पड़ी है, ऊपर से ऑर्डर है की वैसे भी सर्वे के हिसाब से इस बार बचना मुश्किल है, केजरी जो जो वादे करेगा उससे भी बड़े वादे शुरू कर देने के ऑर्डर मिले है, आज शहीद जवानों का वादा केजरी ने किया, हम भी अभी करने ही वाले है, મરણિયા થઈ ને જ લડવું પડશે હવે, और कोई चारा नहीं बचा1/2
@Bindaas_kag@Krishna760046@sanghaviharsh પબ્લિસિટી માટે ભલે એ કરતો હોય પણ જયારે ગુજરાત માં હપ્તા ખોરી ચાલે છે ત્યારે એ વિડિયો બનાવે છે ને
એનું સૌથી મોટું ઉદાહરણ લઠાં કાંડ