@Bhupendrapbjp શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..! @Bhupendrapbjp
વડોદરા બ્રેકીંગ..
કોરોના વધુ 45 દર્દી પોઝીટીવ ��ોંધાયા...
કુલ પોઝીટીવ નો આંખ વધી ને 1236..
આજે વધુ 2 દર્દીઓ ના મોત થતા મોત નો આંકડો વધી ને 47 પર પહોંચ્યો