લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! તો યુનિવર્સિટી ની પરીક્ષા માં વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક ઉપર કેસ ન થવો જોઈએ? #StudentLivesMatter@CMOGuj@gujuni1949@tv9gujarati
ગુજરાતમાં સ્પષ્ટ પણે એ સાબીત થાય છે કે સરકાર છેલ્લા વર્ષનાં કોલેજ સ્ટુડન્ટનાં સ્વાસ્થ્ય અને કેરીયર પ્રત્યે જરા પણ ગંભીર નથી. જો આ પ્રત્યે કાળજીપૂર્વક નિર્ણય લેવો હોય તો મહારાષ્ટ્ર સરકાર પાસેથી શીખવું જોઈએ જેમણે પ્રોરેટા સીસ્ટમથી પ્રમોશન આપ્યું છે.
#save_gujarat_students