@Bhupendrapbjp સાહેબશ્રી આપ પણ માનો છો કે 14000 જેટલી ગ્રામપંચાયતમા #VCE એ ગ્રાઉન્ડ લેવલ પર પાયાનું કામ કરતો કર્મચારી છે
👉🏼 વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેની કડી એટલે #VCE ✍🏼✍🏼 બહુ દુઃખ સાથે કહેવું પડે કે.. 🙏🏼🙏🏼 આજે પણ નજીવા કમિશન હેઠળ VCE નું શોષણ થઈ રહ્યું છે
#પગાર_આપી_ન્યાય_આપો
બે દિવસ વડાપ્રધાન ગુજરાતમાં રોકાણા,
પણ એક શબ્દ ખેડૂતો માટે બોલ્યા નથી..
આ માવઠાએ તો ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા.. પણ સાહેબનાં મોઢે કોઈ પણ જાતની હમદર્દી દેખાણી નઈ.
આજ ખેડૂતોએ CM બનાવ્યા, ને PM પણ બનાવ્યા, પણ હવે આ PM ખેડૂતો સામે જોવા તૈયાર નથી.
આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો- વાંચવામા જેવુ રૂડુ રૂપાળુ લાગે છે એટલુ અંદરથી બોદુ, ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી હર્યુભર્યુ થઈ ચૂક્યુ છે. ગ્રામિણક્ષેત્રે ૧૫ વર્ષમા ૫૦ હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામો થયા છે, છતાંય ગુજરાતના ગામડા પછાત છે ! તેની પાછળ અનેક કારણો પૈકી એક કારણ આ પણ છે 👇