આવો ને મેદાનમાં
આટલું આટલું કરવા છતાં હવે જયારે એના પર વિશ્વાસ કરવાની વાત છે તયારે આવા સવાલો કરો છો એની સામે ? 😏
વિદ્યાર્થીઓ એક બનો
યુવરાજસિંહની સાથે રહો
પરીક્ષા રદ થશે જ
રાત્રે 3:30 વાગે આટલી ઠંડીમાં પણ પોતાની જગ્યાએથી હાલ્યા નોહતા
આ એ જ વ્યક્તિ છે જેના લીધે આજે વિદ્યાર્થીઓ સામે આ ગેરરીતિઓ આવી છે
આટલા પુરાવા લાવ્યા કોણ ??
આજ બીજાની વાતોમાં આવીને તમે એની સામે અંગળી ઉઠાવો છો ??
સરમ આવે છે
ઘરે બેઠા બેઠા કોમેન્ટ કરો છો
ઘરે બધું કરવું સહેલુ
ये जो पब्लिक है,
सब जानती है।
UP में रेप के बढते हुए मामले इस बात की गवाही देते हैं कि इन बलात्कारियों को सत्ता का संरक्षण मिला हुआ है।
इन हुक्मरानों को यह समझ लेना चाहिए कि जनता के सब्र का बांध टूट गया तो सरकार को जाना होगा।
ट्रेंड करें👇👇👇
#योगी_सरकार_शर्म_करो
👉મહેરબાની કરીને👏 યુવરાજસિંહ વિરુદ્ધ માં કોઈ બોલશે નહિ.🙏...અને એ યુવરાજસિંહ હમેશા વિદ્યાર્થીઓ સાથે હતા 👈અને ભવિષ્યમાં પણ આપણી સાથે જ હશે👈 એટલે યુવરાજસિંહ વિરુદ્ધ કોઈ એ અભદ્ર ટિપ્પણી કરવી નહીં🙏 અને જે ન્યાય ની લડત લય ને નીકળ્યા હતા એ માં ચોક્કસ ન્યાય મળશે મળશે ને મળશે જ.....