મારી એક માંગણી છે "'સહમત હોઈ કે અસહમત'" તે જણાવજો.
સૌપ્રથમ ગૌણ સેવા ના અધ્યક્ષ પદ ઉપરથી ""અસિત વોરા સાહેબે"" સ્વેચ્છાએ રાજીનમુ આપવું જોઈએ અથવા પાર્ટી એ સામેથી માંગી લેવું જોઈએ.
ત્યારબાદ જ નિષ્પક્ષ તપાસ શકય છે ?
✍યુયુત્સુ
Important Notice regarding Addendum in the vacancies of Advt. No. 27/2020-21, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
https://t.co/2NTz1H2L56
कांग्रेसी शासन में राजस्थान गर्त में जाने के नये-नये उदाहरण पेश कर रहा है। दलितों और महिलाओं के ख़िलाफ़ अपराध के मामले में राजस्थान का सबसे बुरा हाल है।
'भीमा कोरेगांव लड़ाई में लड़ने वाले सैनिक महाराष्ट्र की महार जाति से ताल्लुक रखते थे। महार छत्रपति शिवाजी के समय से ही मराठा सेना का अभिन्न हिस्सा रहे थे, लेकिन बाजीराव द्वितीय ने अपनी ब्राह्मणवादी सोच की वजह से उनको सेना में भर्ती करने से इनकार कर दिया था।'
#BhimaKoregaon 💙
સુરક્ષા સેતુ સોસાયટીના પ્રોજેક્ટ SPC દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ પર નોંધપાત્ર હકારાત્મક અસર જોવા મળી છે
વિદ્યાર્થીઓનો માનસિક વલણ સુધારવા માટે શાળાઓમાં શિસ્ત, યોગ્ય આચરણ અને શારીરિક તંદુરસ્તી વધારવામાંં આ પ્રોજેક્ટનો ફાળો ખુબ છે.
#GujaratPolice