પ્રિય @narendramodi@CMOGuj અમને સરકાર પાસ���થી જવાબ જોઈએ છીએ. અમરેલી ના એસ.પી. હોવા છતાં નીતિ નિયમો ઉલ્લંઘન કર્યું છે તો કાયદેસર પગલાં કેમ નથી લેતી સરકાર???
એક મહિલાને ગેન્ટ્સ પોલીસ દ્રારા ધરપડક કેમ? અને તે મહિલા આરોપી પણ નથી તેમ છતાં પણ કેમ ધરપક��?? #justiceforHemuba