પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાયેલ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો.
Locking vehicles parked in No Parking Zone, Anandnagar. We have @AmdavadAMC Parking Zone in walking distance at various places. Please utilize facilities provide to you. #AhmedabadPolice#TrafficPolice