શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવી અનેક પરિયોજનાઓ શરૂ કરીને ગુજરાતમાં સ્ટુડેન્ટ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડ્યો હતો. આમ નારી શિક્ષાની સ્થિતિને મજબૂત બનાવી હતી.
#23YearsOfSeva
1st October
"National voluntary blood Donation Day" નિમિત્તે અમરેલી જિલ્લા તમામ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
"સ્વૈ��્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણ"
@CMOGuj @InfoGujarat @GujHFWDept @monakhandhar @IasChandra @GujDCoffice
#SwachhataHiSeva
સ્વચ્છતા હી સેવા અંતર્ગત અમરેલી તા.ના નવા ખીજડીયા ગામે સખી મંડળની બહેનોને સખી ટોક શો અંતર્ગત સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી તેમજ સાફ સફાઇ કરવામા આવી અને વર્મી કંપોસ્ટ પીટ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી.
@CMOGuj@InfoGujarat@GujDCoffice@GujPRHDept