આજ રોજ ગણદેવી તાલુકાના સ્વચ્છતા હી સેવા અંતર્ગત બ્લેક સ્પોટ શોધી NGO દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી અને સ્વચ્છતા ની શપથ લેવા આવી
#SHS2026#SWACHHTAHISEVA2026
તાલુકો ગણદેવી ગામ કોલવા અને નાદરખા ગામે સફાઈ અભિયાન હાથ ધરી સરપંચ શ્રી તાલુકા પંચાયત સભ્ય શ્રી દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતાની શપથ લેવામાં આવી
#SHS2026#SWACHHBHARAT2026
આજરોજ ગણદેવી તાલુકાના સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત દુકાનો કાપડની થેલી વિતરણ કરી પાન માવાની દુકાનોમાં ખાઈને ગમે ત્યાં કચરો ફેકવો નહીં કચરો કચરાપેટીમાં નાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું
#SHS2026#SWACHHTAHISEVA2026
બ્લોક ગણદેવી ગામ તળિયારા સ્વછતા હી સેવા અંતર્ગત કાપડની થેલીનો ઉપયોગ કરવો અને સરપંચ શ્રી જોડે ડોર ટુ ડોર કપની થેલીનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યો
આજરોજ ગણદેવી તાલુકાના તલિયારા ગામે સ્વછતાહી સેવા 2026 અંતર્ગત બ્લેક સ્પોટ શોધી બહેનો દ્વારા સફાઇ કરવામાં આવી અને ત્યાં રંગોળી કરવામાં આવી
#SHS2026#SWACHHTAHISEVA2026
"સ્વછિતા હી સેવા ૨૦૨૬" અંતર્ગત ગણદેવી તાલુકા ખેડૂત સઘ લી. ગણદેવી ના આશરે ૨૫ સભ્યોશ્રી દ્વારા તા.૧૯-૦૯-૨૦૨૬ ના રોજ સફાઈ જુંબેશ હાથ ધરવામાં આવી.
#SHS2026#SWACHHTAHISEVA2026#Swachhtahiseva
સૌને નમસ્કાર!
નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને ALIMCO દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે તપાસ શિબિરોનું નીચે મુજબ આયોજન કરવામાં આવી રહ્યું છે. કૃપા કરીને આ માહિતીનો વ્યાપક પ્રચાર કરો અને વધુમાં વધુ લાભાર્થીઓને સ્થળ પર પહોંચાડવામાં અને નોંધણી કાર્યમાં સહયોગ આપો.